ભાવનગર જીલ્લા શિક્ષણ સમિતિ, જીલ્લા પંચાયત સંચાલિત શિહોર તાલુકાની આ એક સરકારી પ્રાથમિક શાળા છે.
ઝરિયા પ્રાથમિક શાળાની સ્થાપના તા-૧/૭/૧૯૩૧ ના રોજ કરવામાં આવી હતી. અત્યારે શાળામાં ધોરણ ૧ થી ૮ સુધી ભણવાની સુવિધા છે.
શાળામાં કુલ ૯ શિક્ષકો ફરજ બજાવે છે.
ઝરિયા પ્રાથમિક શાળાની સ્થાપના તા-૧/૭/૧૯૩૧ ના રોજ કરવામાં આવી હતી. અત્યારે શાળામાં ધોરણ ૧ થી ૮ સુધી ભણવાની સુવિધા છે.
૮૭ વર્ષ જૂની આ શાળાની શરૂઆત રાજાશાહી વખતે એક ઓરડાથી થઈ હતી. આજે આ શાળામાં કુલ ૧૦ ઓરડાઓ છે.
અમારી શાળામાં તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ જેવીકે રમતનું મેદાન, કોમ્પ્યુટર-લેબ , પુસ્તકાલય, પ્રયોગશાળા, CCTV કેમેરા વગેરે મોજુદ છે.
શાળામાં વર્ષદરમિયાન ઘણી બધી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

No comments:
Post a Comment